Connect with us

Hi, what are you looking for?

Viva RecipesViva Recipes

Vegetarian

ડુંગળીયું મેહસાણા નું ફેમસ – dungaliyu recipe in gujarati – vegetarian recipes – kitchcook

મેહસાણા નું ફેમસ ડુંગળીયું બનાવા માટે આપણને જોઈશે (7-8 વ્યક્તિઓ માટે)

સામગ્રી :—
500 ગ્રામ સૂકી ડુંગળી (4 વાટકી લાંબી સમારેલી ) (6 નંગ ) ( મોટી )
200 ગ્રામ ટામેટું (2 વાટકી સમારેલું ) (6 નંગ ) ( મોટા )
100 ગ્રામ લીલું લસણ (2 વાટકી સમારેલું )
100 ગ્રામ લીલી ડુંગળી (2 વાટકી સમારેલું )
125 ગ્રામ કાજુ ના ટુકડા (1 વાટકી )
500 ml તેલ (પોણા 2 વાટકી ) (1 and 3/4)
5 ગ્રામ રાઇ ( 1/2 મોટી ચમચી )
3 ગ્રામ 1/4 મોટી ચમચી હિંગ
25 ગ્રામ લસણ ની પેસ્ટ (15 – 16 નંગ લસણ ની કળી )
40 ગ્રામ આદું નો ટુકડો (2 ઇંચ )
70 ગ્રામ કેપ્સિકમ (1/2 નંગ )
50 ગ્રામ વઢવાની મરચા (5 – 6 નંગ )
50 ગ્રામ તીખા મરચા (6 – 7 નંગ )
50 ગ્રામ અથાણાં નો તૈયાર મસાલો (4 મોટી ચમચી )
13 ગ્રામ ગરમ મસાલો (1 મોટી ચમચી )
13 ગ્રામ લાલ મરચું પાવડર (1 મોટી ચમચી )
10 ગ્રામ હળદળ પાવડર (1 મોટી ચમચી )
17 ગ્રામ ધાણાજીરું પાવડર (1 મોટી ચમચી )
15 ગ્રામ મીઠું
125 ગ્રામ ખાટ્ટું દહીં (2 વાટકી )
100 ગ્રામ પાપડી ફરસાણ (2 વાટકી )
100 ગ્રામ ગોળ (1/2 વાટકી )
75 ગ્રામ શીંગદાણા (1 વાટકી બાફેલા )
50 ગ્રામ કોથમીર (1 વાટકી સમારેલી )
1 ગ્લાસ પાણી (2 વાટકી)

જો તમેને મારી આ રેસીપી ગમે તો લાઈક જરૂર કરજો. ફેમિલી કે મિત્રો સાથે ફેસબુક કે વોટ્સએપ્પ પર મોકલજો.

ને તમે જો તમે મારી ચેનલ ને subscribe ના કરી હોય તો જરૂર કરજો ને બેલ ને દબાવજો. જેથી મારી નવી રેસીપી મુકુ એટલે તમને મેસેજ મળી જાય બધા કરતા પહેલા . આ ફ્રી છે.

#kitchcook #kitchcookrecipe #kitchcookgujarati
SUBSCRIBE It’s Free :– https://www.youtube.com/channel/UCQbuOiEOHckt7jh85MhlBnw?sub_confirmation=1
———————————————————————————-
how to make dungdi nu shaak,
CONNECT ON
Website :– http://www.kitchcook.in/
YouTube:– https://www.youtube.com/c/kitchcook
Pinterest:– https://in.pinterest.com/kitchcook/
Facebook :– https://www.facebook.com/kitchcook
Instagram :– https://www.instagram.com/kitchcooks/
Twitter :– https://twitter.com/KitchCooks
————————————————————————
vegetarian recipes, gujarati food, indian street food, gujarati recipe, gujarati recipes, how to make dungdi nu shaak, વરાળીયું શાક, Dungadiyu recipe, indian street food, gujarati recipes in gujarati language, gujarati food, onion sabji, શાક બનાવવાની રીત, શાક પુરી,

Credit: YouTube/Kitch Cook

Advertisement

You May Also Like

Breakfast

6 AM MORNING ROUTINE of Indian Mom | Kid’s School LunchBox, Morning Breakfast Recipe, Aloo cabbage sabji, ready in 10 mins, Paratha, eggs, sandwich...

Breakfast

Check out Bob’s Red Mill products here: http://bit.ly/2G9Rl7Z (Use the coupon code “HealthNut20” to receive 20% off your order, expires March 31st) Today I’m...

Dessert

Chocolate Truffles | Easy Chocolate Recipe | Chocolate Balls | Christmas Recipes | Dessert Recipes #chocolatetruffles #chocolaterecipes #christamsrecipes #christmasspecial #dessert #dessertrecipes #chocolateballs #homecooking Our...

Dessert

OREO DUMP CAKE, Easiest 5 Ingredient Dessert Recipe **Click here to see my recipe blog: https://catherinesplates.com TODAY’S RECIPE https://catherinesplates.com/oreo-dump-cake/ More recipes using BOX Cake...